અમદાવાદના વાડજના પૂર્વ PSI આર.આર.મિશ્રાની ક્રાઇમબ્રાન્ચે કરી ધરપકડ, જુઓ વીડિયો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
01 Jan 1970 05:30 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In App
પતિ ગુમ થયાની ફરિયાદ નોંધાવવા ગયેલી યુવતી સાથે પીએસઆઇએ બળાત્કારનો પ્રયાસ કર્યો હોવાની ઘટના સામે આવતાં પોલીસબેડામાં ભારે ચકચાર મચી ગઈ છે. આ અંગે યુવતીએ પોલીસે ફરિયાદ કરતાં ક્રાઇમબ્રાન્ચે પીએસઆઇની ધરપકડ કરી છે.