અમદાવાદ: 4 જાન્યુઆરી 2021 થી હાઇકોર્ટમાં ફિઝિકલ કોર્ટ શરૂ થઈ શકે છે
Continues below advertisement
અમદાવાદ: 4 જાન્યુઆરી 2021 થી હાઇકોર્ટમાં ફિઝિકલ કોર્ટ શરૂ થઈ શકે છે. પુખ્ત વિચારણાના અંતે ચીફ જસ્ટિસ 20 ડિસેમ્બરે આ અંગે અંતિમ નિર્ણય લઇ શકે છે. નવેમ્બર અને ડિસેમ્બરમાં સ્થિતિનો તાગ મેળવ્યા બાદ આ મામલે આખરી નિર્ણય લેવાશે. હાઇકોર્ટ એડવોકેટ ચેમ્બર્સ અને લાઈબ્રેરી 23 નવેમ્બરથી ફિઝિકલ એક્સેસ માટે શરૂ કરાશે.
Continues below advertisement