અમદાવાદનાં મનપસંદ ચેરિટેબલ ટ્રસ્ટમાં જુગારધામ ઝડપાયું, સ્ટેટ મોનેટરિંગ સેલના દરોડા
Continues below advertisement
અમદાવાદનાં મનપસંદ ચેરિટેબલ ટ્રસ્ટમાં જુગારધામ રમાઈ રહ્યો હતો. સ્ટેટ મોનેટરિંગ સેલે દરોડા પાડ્યા અને 7થી વધુ બિલ્ડીંગમાં જુગાર રમતા 100થી વધુ લોકોની અટકાયત કરી છે.
Continues below advertisement
Tags :
Ahmedabad Gambling Seized Charitable Trust Den ABP Live ABP News Live ABP Asmita Live ABP Asmita News Live ABP Asmita Live TV Favourite