કુખ્યાત ગેંગસ્ટર રવિ પૂજારીને મહારાષ્ટ્રથી લવાશે અમદાવાદ, કયા કેસમાં લેવાશે કસ્ટડી?

Continues below advertisement

અંડરવર્લ્ડ ડોન રવિ પૂજારી(Ravi Pujari)ને મહારાષ્ટ્રથી અમદાવાદ લાવવામાં આવશે. આ માટે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની ટીમ મહારાષ્ટ્ર પહોંચી છે. બોરસદ ખંડણી કેસમાં ક્રાઈમ બ્રાન્ચ કસ્ટડી મેળવશે. આ કુખ્યાત ગેંગસ્ટરે(Gangster)કરોડો રૂપિયાની ખંડણી ઉઘરાવી હતી.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram