ABP અસ્મિતાની ઓફિસમાં ગરબાનો ક્રેઝ, યુવક-યુવતીઓ ઘૂમ્યા ગરબે
Continues below advertisement
નવરાત્રીના પર્વ નિમિતે ખેલૈયાઓમાં અનેરો ઉત્સાહ છે. લોકો શેરી ગરબામાં મનમુકીને ગરબે ઘૂમી રહ્યા છે ત્યારે એબીપી અસ્મિતાની ઓફિસમાં પણ યુવક-યુવતીઓ ગરબે ઘૂમ્યા હતા.
Continues below advertisement