અમદાવાદમાં ઝવેરી બજારમાં મંદીના માહોલથી સોના-ચાંદીના ભાવમાં ધરખમ કડાકો, જુઓ વીડિયો
Continues below advertisement
અમદાવાદમાં ઝવેરી બજારમાં મંદીના માહોલથી સોના-ચાંદીના ભાવમાં ધરખમ કડાકો થયો હતો. અમદાવાદમાં સોનામાં એક હજાર, ચાંદીમાં બે હજારનો કડાકો નોંધાયો હતો.
Continues below advertisement