અમદાવાદ: માતંગી ઇન્ડસ્ટ્રીઝમાં આગ મામલે ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડ દ્વારા કારણ દર્શક નોટિસ
Continues below advertisement
અમદાવાદ: વટવા GIDC સ્થિત માતંગી ઇન્ડસ્ટ્રીઝમાં આગ લાગવાના મામલે ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડ દ્વારા કારણ દર્શક નોટિસ ફટકારવામાં આવી છે. આગામી આદેશ ન મળે ત્યાં સુધી ત્રણ પૈકી બે પ્લાન્ટ બંધ રાખવા આદેશ કરાયો છે. વટવા GIDC માં લાગેલી આગ 72 કલાક બાદ આવી હતી કાબુમાં. ગત સપ્તાહે GPCB એ ઇન્ડસ્ટ્રીના માલિકની ઇન્ડસ્ટ્રીની વિગતો અંગે કરી હતી પૂછપરછ.
Continues below advertisement
Tags :
Gujarat Pollution Control Board Matangi Industries A Show-cause Has Issued GPCB Notice Ahmedabad