Ahmedabad:GTUના પ્રોફેસર સંજય ચૌહાણે વધાર્યુ ગૌરવ,ઈમ્યુનિટી માટે તૈયાર કરી હર્બલ મેડિસીન
Continues below advertisement
અમદાવાદ(Ahmedabad)ના જીટીયુના ફાર્મસી વિભાગના પ્રોફેસર સંજય ચૌહાણે(Sanjay Chauhan) ફાફડા થોરના ઉગતા લાલ ફુલમાંથી આયુર્વેદિક હર્બલ મેડિસીન તૈયાર કરી છે.આ દવા રોગપ્રતિકારક ક્ષમતા માટે મહત્વની હોવાનો દાવો કરાયો છે. આ દવા શરીરમાં લોહીની માત્રા વધારતી હોવાનો દાવો કરાયો છે.
Continues below advertisement