સિમેન્ટ અને સ્ટીલના ભાવ વધતા ગુજરાત ક્રેડાઈની આવતીકાલે હડતાળ, જુઓ વીડિયો
Continues below advertisement
અમદાવાદ: સિમેન્ટ, સ્ટીલ, ડીઝલ તથા બિટુમેનના ભાવમાં થઈ રહેલાં અસહ્ય કૃત્રિમ ભાવ વધારા તથા સિમેન્ટ અને સ્ટીલના ઉત્પાદકો દ્વારા કરાઈ રહેલા કાર્ટેલાઈઝેશનનો વિરોધ કરવા માટે બાંધકામ અને તેના સંલગ્ન ઉદ્યોગોની પાંચ સંસ્થાઓએ 12 ફેબ્રુઆરી, 2021ના રોજ એક દિવસની રાષ્ટ્રવ્યાપી હડતાળનું એલાન કર્યું છે.
Continues below advertisement