અમદાવાદ:દારૂબંદી મામલે થયેલી અરજી અંગે ગુજરાત હાઇકોર્ટે ચુકાદો રાખ્યો અનામત
Continues below advertisement
અમદાવાદમાં દારૂબંદી મામલે થયેલી અરજી અંગે ગુજરાત હાઇકોર્ટે ચુકાદો અનામત રાખ્યો છે. અરજીઓ કોર્ટ સામે ટકવા પાત્ર નથી તેમ AGએ જણાવ્યુ હતું.
Continues below advertisement