Rajkot: ગોંડલમાં ચાર આખલા બાખડ્યા, લોકોમાં મચી નાસભાગ

Continues below advertisement

રાજકોટ જિલ્લાના ગોંડલના ગુંદાળા રોડ ઉપર ચાર આખલાઓ બાખડ્યા હતા. આખલાઓ લડતા લોકોમાં નાસભાગ મચી ગઇ હતી. આખલાઓએ બાઇક, રીક્ષા સહિતના વાહનોને અડફેટે લીધા હતા. જોકે સદનસીબે કોઇ જાનહાનિ થઇ નહોતી.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram