અમદાવાદ: બી.જે.મેડિકલ ગર્લ્સ હોસ્ટેલનો મુદ્દો, જુઓ શું કહ્યું આરોગ્ય મંત્રીએ?
Continues below advertisement
અમદાવાદ: બી.જે.મેડિકલ ગર્લ્સ હોસ્ટેલનો મુદ્દો એબીપી અસ્મિતાએ આરોગ્ય મંત્રી સુધી પહોંચાડ્યો હતો. આ મામલે જયારે આરોગ્ય મંત્રીને પૂછવામાં આવ્યું ત્યારે તેઓએ જણાવ્યું હતું કે, પરીક્ષા ચાલતી હોવાથી વ્યવસ્થા થઇ શકી ન હતી. પરંતુ આનું નિરાકરણ જલ્દી જ લાવવામાં આવશે.
Continues below advertisement