ગુજરાત હાઇકોર્ટે ફરી અમદાવાદ મહાનગર પાલિકાનો ઉધડો લીધો, જુઓ ગુજરાતી ન્યુઝ
Continues below advertisement
ગુજરાત હાઇકોર્ટે ફરી અમદાવાદ મહાનગર પાલિકાનો ઉધડો લીધો. ઈંડા અને નોનવેજની લારીઓ હટાવવા મામલે ગુજરાત હાઇકોર્ટે ફરી અમદાવાદ મહાનગર પાલિકાનો ઉધડો લીધો છે. ગુજરાત હાઇકોર્ટે જણાવ્યું છે કે,, વ્યક્તિ શું ખાશે શું તે કોર્પોરેશન નક્કી કરશે. ?, મ્યુનિસિપલ કમિશનરને આ અધિકાર કોણે આપ્યો. તે મામલે પણ ઝાટકણી કાઢી હતી.
Continues below advertisement
Tags :
Gujarati News Gujarat Gujarat High Court Gujarat News ABP News Ahmedabad Municipal Corporation State Lari ABP Live ABP News Live ABP Asmita Live ABP Asmita Updates ABP Asmita Gujarati News ABP Asmita Gujarati Updates ABP Asmita Live Updates Gujarat Live Updates Local Gujarati News Local Gujarati Live Updates ABP News Updates Egg Nonveg Asmita Gujarati Communication ABP News