લગ્ન હકોને ભોગવવા મામલે ગુજરાત હાઈકોર્ટે મહત્વનો ચુકાદો આપ્યો જૂઓ ગુજરાતી ન્યુઝ

Continues below advertisement

લગ્ન હકોને ભોગવવા મામલે ગુજરાત હાઈકોર્ટે મહત્વનો ચુકાદો આપ્યો છે. પત્નીને તેની ઈચ્છા વિરુદ્ધ લગ્ન ગૃહમાં પાછા ફરવાનો આદેશ કરવો એ યોગ્ય નથી. દરેક ધર્મના પર્સનલ કાયદાને તેના અનુસંધાને જોવા પડે છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram