ગુજરાત યુનિવર્સિટીએ જાહેર કર્યો યુજીના સેમેસ્ટર-1ની પરીક્ષાનો કાર્યક્રમ
Continues below advertisement
અમદાવાદ (ahmedabad) ગુજરાત યુનિવર્સિટીએ (Gujarat University) યુજીના (UG) સેમેસ્ટર-1ની પરીક્ષા અંગે કાર્યક્રમ જાહેર કર્યો છે. 4 જૂનથી પરીક્ષા શરૂ કરાશે.
Continues below advertisement