બિસ્માર રસ્તાઓ, રખડતા ઢોરો અને ખાડાઓ બાબતે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી, જુઓ ગુજરાતી ન્યુઝ
Continues below advertisement
બિસ્માર રસ્તાઓ, રખડતા ઢોરો અને ખાડાઓ બાબતે ગુજરાત હાઇકોર્ટના હુકમની અવગણના બાબતે આજે કોર્ટમાં સુનાવણી હાથ ધરાઈ હતી. બિસમાર રોડ રસ્તા સામે હાઇકોર્ટે આકરું વલણ અપનવતા કહ્યું કે,, અમદાવાદના રોડ રસ્તાઓની હાલત જાણવા માટે ચાલો અમારી સાથે. તો આ તરફ અમદાવાદકોર્પોરેશને જણાવ્યું હતું કે કોવીડ બાદ ફંડ ન મળતા રસ્તાઓની હતાલ સુધારી શકાય નથી.
Continues below advertisement
Tags :
Gujarati News Gujarat Gujarat High Court Gujarat News ABP News State Stray Cattle Pits ABP Live ABP News Live ABP Asmita Live ABP Asmita Gujarati Updates ABP Asmita Live Updates Gujarat Live Updates Local Gujarati News Local Gujarati Live Updates ABP News Updates Asmita Gujarati Communication Bismar Roads ABP Asmita Asmita Gujarati News