અમદાવાદ શહેરમાં પવન સાથે ધોધમાર વરસાદ, અનેક વિસ્તારોમાં ભરાયા પાણી
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
18 May 2021 05:04 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઅમદાવાદમાં ભારે પવન સાથે વરસાદ શરૂ થયો હતો. તૌકતે વાવાઝોડાના કારણે અમદાવાદમાં વરસાદ શરૂ થયો હતો. ભારે પવન ફૂંકાતા વાહનચાલકો મુશ્કેલીમાં મુકાયા હતા. બોપલ, ઘુમા, શીલજ, સેટેલાઇન સહિતના વિસ્તારોમાં ભારે વરસાદ શરૂ થયો હતો. વરસાદના કારણે શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હતા.