Surat:ઓલપાડમાં વાવાઝોડાના પગલે વરસ્યો ધોધમાર વરસાદ,વીજપોલ થયા જમીનદોસ્ત
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
18 May 2021 02:42 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appવાવાઝોડાની અસરને પગલે સુરત જિલ્લાના ઓલપાડમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. અહીં ધોરી માર્ગ પર વીજ પોલ જમીનદોસ્ત થયા છે.વાહનચાલકો પણ જીવના જોખમે પસાર થઈ રહ્યાં છે.