અમદાવાદમાં વહેલી સવારથી જ ધોધમાર વરસાદ, વાહન ચાલકોને વાહન ચલાવવામાં મુશ્કેલી, જુઓ ગુજરાતી ન્યુઝ

Continues below advertisement

અમદાવાદમાં (Ahmedabad) વહેલી સવારથી (early morning) જ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. 5 દિવસ બાદ અમદાવાદમાં મેઘરાજની સવારી જોવા મળી છે. માર્ગો પર પાણી ભરાયા છે. વરસાદના કારણે વાહન ચાલકોને વાહન ચલાવવામાં (drivers to drive) મુશ્કેલી થઇ રહી છે. હવામાન વિભાગે કરેલી આગાહી મુજબ સવારથી જ મેઘરાજાની સવારી શહેરમાં આવી પોહચી હતી. સૌરાષ્ટ્રની સાથે દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદ વરસવાની શક્યતા છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram