Ahmedabad: કોરોના સંક્રમણ વધતા હોસ્પિટલ થવા માંડી ફુલ, જુઓ વીડિયો
Continues below advertisement
કોરોનાના વધતા સંક્રમણ વચ્ચે અમદાવાદની હોસ્પિટલ ફુલ થવા માંડી છે. ખાનગી હોસ્પિટલમાં 85.05 ટકા બેડ હાઉસફુલ છે.SVP હોસ્પિટલમાં કોરોનાના બેડ વધારવામાં આવ્યા છે.
Continues below advertisement