Ahmedabad:24 ફેબ્રુઆરીના કેન્દ્રિય ગૃહમંત્રી અને રાષ્ટ્રપતિ મોટેરા સ્ટેડિયમનું કરશે લોકાર્પણ
Continues below advertisement
ભારત-ઈંગ્લેંડની ક્રિકેટ ટીમ આવતીકાલથી અમદાવાદ આવી રહી છે. ત્યારે મોટેરા સ્ટેડિયમ ખાતે કાલથી એક મહિના સુધી લોખંડી બંદોબસ્ત રહેશે. ઈતિહાસમાં પ્રથમ વખત ભારત અને ઈંગ્લેંડની ક્રિકેટ ટીમ સતત 30 દિવસ સુધી અમદાવાદમાં રોકાણ કરવાની છે. ચૂંટણી બંદોબસ્ત વચ્ચે શહેર પોલીસે ભારત-ઈંગ્લેંડ ટીમને સજ્જડ સુરક્ષા પૂરી પાડવાનું આયોજન કર્યું છે.. 24 ફેબ્રુઆરીના મોટેરા સ્ટેડિયમના લોકાર્પણ પ્રસંગમાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ અને ગૃહમંત્રી અમિત શાહ આવવાના હોવાથી પોલીસ અત્યારથી જ એલર્ટ થઈ ગઈ છે
Continues below advertisement