કોરોનાના કેસ વધતા AMCએ હોસ્પિટલ બેડની સંખ્યામાં કેટલો કર્યો વધારો, જુઓ વીડિયો
Continues below advertisement
કોરોનાના કેસ વધતા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને કોરોના દર્દીઓ માટેના બેડની સંખ્યામાં વધારો કર્યો હતો. એએમસીએ ફરી હોટલ અને હોસ્પિટલ સાથે કરાર કરી 120 બેડ વધારશે. CHU ઓઢવ અને નારાયણા હોસ્પિટલમા 32 બેડ કોવિડ માટે ઉભા કરવામાં આવ્યા હતા. સાથે ચાર હોટેલને આઇસોલેશન માટે કોવિડ કેર તરીકે શરૂ કરવામાં આવી હતી.
Continues below advertisement