હું તો બોલીશ: ભાજપના જ પૂર્વ ધારાસભ્ય ભૂષણ ભટ્ટનો સનસનીખેજ આરોપ, જુઓ વીડિયો
Continues below advertisement
અમદાવાદ: અમદાવાદ(Ahemdabad)માં ભાજપ(BJP)ના જ પૂર્વ ધારાસભ્ય ભૂષણ ભટ્ટે મોટો આરોપ લગાવ્યો છે. તેમણે કહ્યું, નેતાઓ કે નોટની ભલામણના કારણે અમદાવાદ મનપાના અધિકારીઓ ગેરકાયદે બાંધકામ નથી તોડતા. ભૂષણ ભટ્ટે કહ્યું કોટ વિસ્તારમાં ગેરકાયદે ટાવર બની રહ્યા છે, કોટ વિસ્તાર ખતમ થઈ રહ્યો છે. જમાલપુરમાં પોલીસ, નેતા અને અધિકારીઓની મિલીભગત છે. જમાલપુરમાં ગેરકાયદેસર બાંધકામ તોડવાની કાર્યવાહી અટકાવી છે.
Continues below advertisement