અમદાવાદ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ કોર્ટે કૉંગ્રેસ નેતા રાહુલ ગાંધીને શું આપી મોટી રાહત ? જુઓ વીડિયો
Continues below advertisement
અમદાવાદ : કૉંગ્રેસ(Congress)ના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી(Rahul Gandhi)ને અમદાવાદ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ કોર્ટે મોટી રાહત આપી છે. રાહુલ ગાંધી સામે થયેલા માનહાનિના દાવામાં દર મુદ્દતે હાજર રહેવા માંથી મુક્તિ માંગતી રાહુલ ગાંધીની અરજી કોર્ટે મંજૂર કરી છે. કેસની સુનાવણી દરમિયાન દર મુદ્દતે રાહુલ ગાંધીએ નહીં થવું પડે હાજર. કોર્ટને જરૂરી જણાય તેવા સંજોગોમાં જ્યારે પણ કોર્ટ બોલાવશે ત્યારે હાજર થશે તેવી બાંહેધરીના આધાર પર કોર્ટે મુક્તિ આપી છે.
Continues below advertisement