અમદાવાદના રાયખડમાં છ માળની બિલ્ડિંગનું ગેરકાયદે બાંધકામ તોડી પડાયું

Continues below advertisement

અમદાવાદમાં રાયખડ વિસ્તારમાં ગેરકાયદેસર બિલ્ડિંગ તોડવાની તજવીજ  એએમસી દ્વારા આજે હાથ ધરવામાં આવી હતી. પટેલ અબ્દુલાહ મુસાભાઈ અને અન્ય ભાગીદારની માલિકી 6 માળની બિલ્ડિંગ ગેરકાયદેસર રીતે બાંધકામ થતું હોવાને કારણે એએમસી દ્વારા તોડવાની કામગીરી કરવામાં આવી હતી. આ અગાઉ એએમસીના એસ્ટેટ વિભાગ એ ત્રણ વખત સીલ કરી હતી છતાં બાંધકામ શરૂ રાખ્યું હતું. આ તમામ કામગીરી પોલીસ પ્રોટેક્શન સાથે કરવામાં આવી હતી

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram