અમદાવાદ મનપા અને રક્ષા મંત્રાલય વચ્ચે મહત્વના એમઓયુ, જુઓ શું છે કરાર?

Continues below advertisement

અમદાવાદ (Ahmedabad) મનપા (Ahmedabad Municipal Corporation) અને રક્ષા મંત્રાલય (Ministry of Defense) વચ્ચે મહત્વના એમઓયુ (agreement) થયા છે. અમદાવાદમાં સાબરમતી રિવર ફ્રન્ટ ફેઝ-2માં શહિદ પાર્ક બનશે. કેમ્પ હનુમાન મંદિરની સામે આ શહિદ પાર્ક બનાવવામાં આવશે. કેંટોમેંટ ઝોને મનપાને આગળની કાર્યવાહી પૂર્ણ કરવા પત્ર લખ્યો છે.  

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram