ક્રિમિનલ કેસોની ટ્રાયલ દરમિયાન પોતાના એક ચુકાદામાં ગુજરાત હાઇકોર્ટે કર્યું મહત્વનું અવલોકન, જુઓ વિડીયો
Continues below advertisement
ક્રિમિનલ કેસોની (criminal cases) ટ્રાયલ (trial) દરમિયાન પોતાના એક ચુકાદામાં ગુજરાત હાઇકોર્ટે (Gujarat High Court) મહત્વનું અવલોકન કર્યું છે. ગુજરાત હાઇકોર્ટે જણાવ્યુ છે કે,, કેસને સિદ્ધ કરવા માટે સાક્ષીના પુરાવાની ગુણવત્તા જોવાની જરૂર છે. સાક્ષીઓની સંખ્યા જોવાની જરૂર નથી. વધુ સાક્ષીઓ માટે પ્રોસિકુશન આગ્રહ રાખે તે વ્યાજબી નથી.
Continues below advertisement
Tags :
Gujarati News Gujarat High Court Gujarat News World News ABP ASMITA Evidence Trial Witness Judgment Quality ABP News Live ABP Asmita Live ABP Asmita Updates ABP Asmita Gujarati News ABP Asmita Gujarati Updates Gujarat Live Updates ABP News Updates Criminal Case