અમદાવાદમાં મહિલાએ PSI પતિ વિરુદ્ધ નોંધાવી ફરિયાદ, જુઓ વીડિયો
Continues below advertisement
દોઢ વર્ષ પહેલા ટ્રાફિક મેમોથી શરૂ થયેલી PSI અને યુવતી વચ્ચેની લવસ્ટોરી લગ્નના છ માસમાં ભંગાણને આરે પહોંચી છે. યુવતીએ મહિલા પશ્ચિમ પોલીસ સ્ટેશનમાં PSI પતિ સહિત સાસરિયાં વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા હવે મહિલા પોલીસે તપાસ શરૂ કરી છે.
Continues below advertisement