અમદાવાદ અને વડોદરામાં માસ્ક ન પહેરનારા લોકો દંડાયા, પોલીસ સાથે કરી રકઝક
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
17 Aug 2021 10:10 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઅમદાવાદ (Ahmadabad) અને વડોદરામાં (vadodra) માસ્ક ન પહેરનારા લોકો દંડાયા હતા. પોલીસે (police) આ લોકોને દંડ કર્યો હતો. દંડિત થનાર લોકોએ પોલીસ સાથે રકઝક કરી હતી. લોકોનું કહેવું છે કે,, રાજનેતાઓના કાર્યક્રમમાં પણ લોકો માસ્ક વિના જાય છે ત્યારે કેમ કોઈ કાર્યવાહી નથી થતી.