અમદાવાદમાં ફરી લોકો કોરોનાના નિયમો અંગે બન્યા બેદરકાર, 10 દિવસમાં પોલીસે કેટલો ફટકાર્યો દંડ?

Continues below advertisement

કોરોના(Corona)ના કેસ(Case)માં ઘટાડો થતા સરકારે છૂટછાટ સાથે વેપાર ધંધા શરૂ કરવાની મંજૂરી આપી છે. પરંતુ અમદાવાદ(Ahmedabad)માં ફરી લોકો બેદરકાર બનતા પોલીસે(Police) લાલ આંખ કરી છે.પોલીસે માત્ર 10 દિવસમાં 22 હજાર લોકોને માસ્કનો દંડ ફટકાર્યો છે. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram