અમદાવાદમાં કોરોના સંક્રમણ ઘટ્યું, સતત બીજા દિવસે 5 હજારથી ઓછા કેસ નોંધાયા
Continues below advertisement
અમદાવાદમાં (Ahmedabad) કોરોના કેસમાં (corona case) ઘટાડો નોંધાયો છે. સતત બીજા દિવસે 5 હજારથી ઓછા કેસ નોંધાયા છે. તો આ સાથે વધુ 25 દર્દીઓના મોત થયા છે.
Continues below advertisement