Ahmedabad: શહેરમાં છેલ્લા 10 દિવસમાં કેટલા દર્દીઓએ હરાવ્યો કોરોનાને?,જુઓ વીડિયો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
05 May 2021 11:57 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appકોરોનાની બીજી લહેરમાં અમદાવાદમાં 1 લાખથી વધુ લોકોએ કોરોનાને હરાવ્યો છે. અહીં છેલ્લા 10 દિવસમાં કુલ 57 હજાર 988 લોકો કોરોનાગ્રસ્ત થયા હતા તેની સામે 29 હજાર 755 દર્દી ડિસ્ચાર્જ થયા છે.