Ahmedabad: આ હોસ્પિટલમાં મ્યુકરમાઈકોસિસની સારવાર માટેના ઈન્જેક્શ મળવાના થયા શરૂ
Continues below advertisement
અમદાવાદ(Ahmedabad)ની સિવિલ હોસ્પિટલ(Civil Hospital)માં મ્યુકરમાઈકોસિસની સારવાર માટેના ઈન્જેક્શન મળવાની શરૂઆત થઈ ચુકી છે.એમ્ફોટેરિસીન-B ઈન્જેક્શન લેવા માટે હોસ્પિટલ સ્ટાફ સિવિલ હોસ્પિટલ પહોંચ્યા છે. ખાનગી હોસ્પિટલમાં સારવાર લેતા દર્દીઓ તરફથી હોસ્પિટલના સંચાલકે ઈમેઈલ મારફતે આપવામાં આવે છે.
Continues below advertisement