અમદાવાદઃ વરઘોડામાં ડાન્સ કરી રહેલા વરરાજાના મિત્રોને આખલાએ ઉડાવ્યા ને રગદોળી નાંખ્યા, જુઓ વીડિયો

Continues below advertisement

અમદાવાદના સરખેજમાં લગ્નપ્રસંગમાં રખડતા ઢોરનો આંતક જોવા મળી રહ્યો છે. વણઝર ગામમાં રખડતા ઢોરના આતંકથી નાસભાગ મચી ગઈ હતી. આખલાએ વરઘોડામાં હુમલો કરતા ઘણા લોકો ઈજાગ્રસ્ત થયા હતા.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram