અમદાવાદ:આંતરરાષ્ટ્રીય ડ્રગ્સકાંડ મામલો, વધુ બે ડ્રગ્સ પેડલરની ધરપકડ, જુઓ ગુજરાતી ન્યુઝ
abp asmita
Updated at:
19 Nov 2021 11:51 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઅમદાવાદના બોપલ વિસ્તારમાંથી પકડાયેલા આંતરરાષ્ટ્રીય ડ્રગ્સકાંડ મામલે પોલીસે વધુ બે ડ્રગ્સ પેડલરની ધરપકડ કરી. અમદાવાદ શહેર અને જિલ્લામાં આરોપીએ 8 કરોડનું ડ્રગ્સ વેંચી નાખ્યાનો ઘટસ્ફોટ થયો છે. બંને આરોપીઓ વિદેશથી ડ્રગ્સ મંગાવતા હતા.