Ahmedabad:બેકાબુ કોરોના સંક્રમણને કારણે ગાંધી આશ્રમ અંગે શું લેવાયો નિર્ણય?,જુઓ વીડિયો
Continues below advertisement
અમદાવાદ(Ahmedabad)માં કોરોનાના કારણે ગાંધી આશ્રમ(Gandhi Ashram)ને બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે.13 એપ્રિલથી નવી સૂચના સુધી સાબરમતી આશ્રમને બંધ રાખવામાં આવશે.
Continues below advertisement