અમદાવાદમાં તસ્કરોનો બેફામ, ન્યૂ રાણીપમાં જ્વેલર્સની દુકાનમાંથી 45 લાખ રૂપિયાના દાગીનાની કરી ચોરી

Continues below advertisement
અમદાવાદમાં ન્યૂ રાણીપ વિસ્તારમાં પાયલ જ્વેલર્સમાંથી 45 લાખની ચોરી કરવામાં આવી હતી. તસ્કરોએ જ્વેલર્સની દુકાનમાંથી ચોરી કરવા માટે પહેલા વેપારીનો પીછો કર્યો અને વેપારીના વાહનની ડેકીમાંથી શો રૂમની ચાવી ચોરી કરી હતી અને બાદમાં અસલી ચાવીથી જ જ્વેલર્સનો શો રૂમ ખોલી 45 લાખની ચોરી કરી હતી.ચોરીની ઘટનાને લઈ સાબરમતી પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram