Kaal Bhairav Jayanti : કાલ ભૈરવ અષ્ટમી પર અમદાવાદના મંદિરમાં ઉમટ્યા ભક્તો
Continues below advertisement
Kaal Bhairav Jayanti : આજે કાલભૈરવ જન્મ જયંતી છે ત્યારે અમદાવાદમાં આવેલા કાલભૈરવ મંદિરમાં વહેલી સવારથી જ ભક્તોની જોવા મળી ભીડ.. ઉગ્ર ગ્રહોને શાંત પાડવા માટેનો આજનો દિવસ ઉત્તમ.. રાહત મેળવવા માટે આજે મંદિરોમાં કરવામાં આવશે કાલભૈરવની વિશેષ પૂજા.. આજે કારતક વદ આઠમ જેને કાલાસ્ટમી અને કાલભૈરવ જન્મ જયંતી કહેવામાં આવે છે મંગળવાર અને કાલભૈરવ જયંતિ નો અનોખો સહયોગ સર્જાયો છે ત્યારે આજના દિવસે તન મન ધન થી કાલભૈરવની પૂજા કરવામાં આવે તો આદિ યાદી ઉપાધિમાંથી મુક્તિ મળતી હોય છે સાથે સાડા સાતની શનિની પનોતી માંથી પણ રાહત મળતી હોય છે આજના દિવસે અમદાવાદના રબારી કોલોની પાસે આવેલા મહાકાલ ભૈરવ મંદિરમાં ભક્તોએ ભૈરવ દાદાની આરાધના કરી અને ભગવાનના પ્રિય એવા ઈમરતી તેમજ જલેબીનો ભોગ ચઢાવવામાં આવ્યો કાલભૈર શીવજીનું રુદ્ર સ્વરૂપ છે.
Continues below advertisement