અમદાવાદ: પાલડીમાં કલ્પવૃક્ષ -2 એપાર્ટમેન્ટે માઈક્રો કન્ટેઈમેન્ટ ઝોનમાં મુકાયો, જુઓ વીડિયો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
01 Jan 1970 05:30 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In App
અમદાવાદમાં માઈક્રો કન્ટેઈનમેન્ટ ઝોનનો આંકડો 300 ને નજીક. હવે શહેરમાં માઈક્રો કન્ટેઈનમેન્ટ ઝોનની સંખ્યા 299 પર પહોંચી. પાલડી વિસ્તારના કલ્પવૃક્ષ -2 એપાર્ટમેન્ટને માઈક્રો કન્ટેઈનમેન્ટ ઝોનમાં મુકાયો છે. સોસયાટીમાં રહેતા 40 લોકો કન્ટેઈનમેન્ટ ઝોનમાં મુકાયા છે. સોસાયટીમાં 2 કેસ પોઝિટિવ આવ્યા હતા.