ખેલ મહાકુંભ 2022: ‘સ્પોર્ટ્સ બજેટમાં કરાયો 70 ટકાનો વધારો’-પીએમ મોદી

Continues below advertisement

ખેલ મહાકુંભ 2022નો વડાપ્રધાન નરેન્દ્ર મોદી સરદાર પટેલ સ્ટેડિયમ પહોંચ્યા હતા. તેમણે રિમોટ દ્વારા 11મા ખેલ મહાકુંભ તથા ગુજરાત ખેલ કૂદ નીતિ 2022-27નું અનાવરણ કર્યું હતું. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram