Ahmedabad: AMTSનું વર્ષ 2021નું કેટલા કરોડનું ડ્રાફ્ટ બજેટ કરાયું રજૂ ? જુઓ વીડિયો

Continues below advertisement

અમદાવાદ:  અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા  AMTSનું  વર્ષ 2021નું ડ્રાફ્ટ બજેટ રજૂ કરવામાં આવ્યું છે. AMTS માટે  523.73 કરોડનું ડ્રાફ્ટ બજેટ રજૂ કરવામાં આવ્યું છે. 505 કરોડ રેવન્યુ બજેટ રજૂ કરવામાં આવ્યું.  AMTSને આવકનો અંદાજ 117 કરોડ છે જેની સામે AMTS એ લીધેલી લોનની રકમ 389 કરોડ છે. સૂત્રો અનુસાર AMTS અને BRTS માં છૂટછાટ આપવા અંગે આગામી દિવસોમા સરકાર સાથે પરામર્શ કરીને AMC ચર્ચા કરશે

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram