શું છે નવા કોરોના વાયરસના સંક્રમણના લક્ષણો ?  જુઓ  ડૉ. તુષાર પટેલ EXCLUSIVE

Continues below advertisement

દેશમાં ફરી એકવાર કોરોના વાયરસ ઘાતક થઇ રહ્યો છે. સ્વાસ્થ્ય મંત્રાલયે જાહેર કરેલા આંકડા પ્રમાણે, મંગળવારે છેલ્લા 24 કલાકમાં  40,715 નવા કેસો નોંધાતા અને 199 લોકોના મોતથી હાહાકાર મચી ગયો છે. દેશમાં કોરોનાના કુલ એક્ટિવ કેસની સંખ્યા 1,16,86,796 પર પહોંચી છે. ત્યારે નવા કોરોના વાયરસના સંક્રમણના શું છે લક્ષણો ? તે જાણવા જુઓ ડૉ. તુષાર પટેલ EXCLUSIVE

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram