અમદાવાદ: લાલુ પ્રસાદ યાદવની પાર્ટીનું પોસ્ટર, જુઓ કયા વિસ્તારમાં લાગ્યા RJDના પોસ્ટર

Continues below advertisement

અમદાવાદમાં લાલુ પ્રસાદ યાદવની (lalu Prasad yaadav) પાર્ટીનું પોસ્ટર લાગ્યું છે. ગુજરાત વિધાનસભા ચુંટણીમાં વિવિધ પક્ષો પોતાનો રસ દાખવી રહ્યા હોવાનું સામે આવી રહયું છે. પરિમલ ગાર્ડન (parimal garden) વિસ્તારમાં RJDનું પોસ્ટર લગાવવામાં આવ્યું છે. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram