Ahmedabad:AMCની ચૂંટણી બાદ પણ કોંગ્રેસના વિપક્ષી નેતાનું નામ જાહેર નહીં, કયા કયા નામ છે ચર્ચામાં?
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
14 Jun 2021 10:35 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઅમદાવાદ(Ahmedabad) મહાનગરપાલિકા ચૂંટણી(Municipal Corporation elections)ને ત્રણ મહિનાનો સમય વિતી ચૂક્યો છે. પરંતુ હજુ સુધી કોંગ્રેસે વિપક્ષી નેતાના નામની જાહેરાત કરી નથી. આ પાછળ કોંગ્રેસના જ 4 ધારાસભ્યોની ખેંચતાણ હોવાનું ચર્ચાઈ રહ્યું છે. હાલ અમદાવાદ મનપાએ વિપક્ષ નેતા માટે પાંચ નામો ચર્ચામાં છે.