સ્થાનિક સ્વરાજની ચૂંટણીઃ અમદાવાદમાં 12 વોર્ડમાં ઇચ્છુક ઉમેદવારોને ભાજપના પ્રભારીઓ સાંભળશે
Continues below advertisement
સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઇને ભાજપમાં સેન્સની પ્રક્રિયાનો આજે બીજો દિવસ છે. અમદાવાદમાં 12 વોર્ડમાં સેન્સ લેવાની કામગીરી હાથ ધરાશે છે. ઇચ્છુક ઉમેદવારોને ભાજપના પ્રભારીઓ સાંભળશે
Continues below advertisement