મારુ શહેર મારી વાતઃ નવા કોર્પોરેટરો પાસે અમદાવાદના ગોતા વિસ્તારના લોકો શું રાખી રહ્યા છે અપેક્ષા?

Continues below advertisement
નવા કોર્પોરેટરો પાસે અમદાવાદના ગોતા વિસ્તારના લોકો શું અપેક્ષા રાખી રહ્યા છે તેને લઇને એબીપી અસ્મિતાએ લોકો સાથે વાતચીત કરી હતી. લોકોએ કહ્યું કે, અહી ઘણા વર્ષોથી પ્રદૂષણની સમસ્યા છે.
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram