Lok Sabha Election 2024 | અમદાવાદ પશ્ચિમ બેઠક પર ટિકિટ માટે ભાજપમાં ફાટ્યો રાફડો, હિતુ કનોડિયા પણ દાવેદાર
gujarati.abplive.com
Updated at:
27 Feb 2024 06:32 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In AppLok Sabha Election 2024 | ગુજરાતમાં લોકસભાની 26 બેઠકો માટે ભાજપદ્વારા સેન્સ લેવામાં આવી હતી. આજે અમદાવાદ પશ્ચિમ બેઠક સેન્સ લેવામાં આવી હતી. આ બેઠક પર ટિકિટ માટે ભાજપમાં ફાટ્યો રાફડો ફાટ્યો હતો. અમદાવાદ પશ્ચિમ બેઠક પર 40 નેતાઓએ દાવેદારી કરી છે. હિતુ કનોડિયા પણ દાવેદાર છે.