Lok Sabha Election 2024 | અમદાવાદમાં ભાજપના મહિલા સંમેલનમાં દીવાલ પડી, 3 મહિલા કાર્યકરો ઇજાગ્રસ્ત
gujarati.abplive.com
Updated at:
12 Apr 2024 11:01 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In AppLok Sabha Election 2024 | અમદાવાદમાં અમરાઈવાડીના કાઉન્સિલર જસીબેન પરમાર સાથે આવેલ ત્રણ મહિલાઓને સામાન્ય ઇજા. સમેલનમાંથી નીકળતા સમયે ગાડી દ્વારા દીવાલને ટક્કર વાગતા દીવાલ પડી. ત્રણેય મહિલાઓને પ્રાથમિક સારવાર બાદ હોસ્પિટલથી રવાના કરાઈ.