અમદાવાદનાં મોટાભાગના જૂના મકાનો જર્જરિત હાલતમાં, વરસાદમાં બની શકે દુર્ઘટના
Continues below advertisement
અમદાવાદમાં ચોમાસા દરમિયાન જૂના મકાનો ઘાતક બને તેવી સ્થિતિ ઊભી થઈ છે. જૂના મકાનો દુરુસ્ત કરવાની કામગીરી ખોરંભે ચડી છે.
Continues below advertisement