અમદાવાદમા કેટલી શાળાઓ પાસે નથી ફાયર સેફ્ટીનું NOC, જુઓ વીડિયો
Continues below advertisement
ગુજરાતની 12 હજારથી વધુ શાળાઓ પાસે ફાયર સેફટીનું NOC જ નથી. હાઈકોર્ટમાં દાખલ કરાયેલી જાહેર હિતની અરજી બાદ શિક્ષણ વિભાગે રાજ્યમાં ચાલતી ગ્રાન્ટેબલ અને નોન ગ્રાન્ટેબલ શાળાઓની ફાયર NOC અંગે વિગતો માંગી હતી. અમદાવાદની 542 શાળા પાસે ફાયર સેફટી NOC નથી.
Continues below advertisement